google-site-verification=xWgtPjjPpiUDyiaX6cK-7_V0lWS-WISJ8tlYfymheJQ Gujarati Whatsapp Status Part - 1 [ ગુજરાતી સ્ટેટસ ]

Gujarati Whatsapp Status Part - 1 [ ગુજરાતી સ્ટેટસ ]

Dosto mai Mene Agle post mai Whatsaap status bataye thi jo Hindi mai the lekin is post mai hum Special Gujarati loko ke liye likha hai. kyu ki muje bahot logo ne Gujarati Whatsapp Status share Karne ko kaha tha Uski umid puri karne mai Yeh Gujarati Whatsapp Status likh raha hu.

Dosto Jo log Gujarati hai or Uske liye yeh post use full rahega or jo logo Gujarati Language Jante hai uske liye bhi Yeh post use full rahega Mene Agale Post mai Bataya tha ki Agar Aap koi or Language mai Padhna chahte hai to Please hume comment kare. Or Apni language mai Yeh sare Gujarati Whatsapp Status Padh sakte hai.

WhatsApp status In Gujarati Super Status


જિંદગીમાં અમુક લોકો પડછાયા જેવા હોય છે
જયારે અંધારું થાય,
ત્યારે સાથ છોડી જાય છે…

નાનપણ મા બધા કહેતા કે દેડકા ને પથ્થર
મારીએ તો ઘરવાળી મુંગી મળે,
ત્યારે બોવ બીક લાગતી
હવે અફસોસ થાય છે કે એકાદ પથ્થર મારી દિધો હોત તો હારુ હતુ…

ક સ્ત્રી: જ્યારે તમારા છૂટાછેડા થયા ત્યારે તમારે
એક છોકરો હતો, અત્યારે ત્રણ કેવી રીતે
બીજી સ્ત્રી: ક્યારેક ક્યારેક એ માફી માંગવા આવતા હતા.

,Shaચી લાગણીની અસર કદાચ મોડી થાય
પણ કદર તો એક દિવસ જરૂર થાય

અજબ નળીઓ ગોઠવી છે પ્રભુએ દેહમાં,ભરાય છે
દિલમાં અને છલકાય છે આંખમાં

જો મહેનત કર્યા પછી પણ સપના પૂરા ન થાય
તો રસ્તા બદલો સિદ્ધાંત નહીં
વૃક્ષ પણ હંમેશા પાંદડાં બદલે છે મૂળ નહીં…


પ્રેમ તો બધા કરે છે
ક્યારેક દોસ્તી કરી જોજો
happy friendship day…


સમજ્યાં વગર કોઈને પસંદ ના કરતાં અને
ગેરસમજમાં કોઈને ગુમાવી ન દેતાં….
ગુસ્સો શબ્દ માં હોય છે દિલ માં નહીં
સંબંધ પર* *પૂર્ણવિરામ મુકી ન દેતાં….


સંબંધો એ નથી જેમાં રોજ રોજ વાતો થાય
સંબંધો એ પણ નથી જેમાં રોજ સાથ હોય
સંબંધો એ એજ છે જેમાં કેટલા પણ દૂર ન હોઈએ
પરંતુ દિલમાં હંમેશા તેમની જ યાદ હોય…..Jagdish



Gujarati Whatsapp Status : 2


જીવન ની એક સાચી હકીકત છે…
શંકા કરીને બરબાદ થઇ જવું એના કરતા…
વિશ્વાસ રાખીને લૂંટાઈ જવું વધારે સારું છે…

મારુ તારુ કરનાર લોકો, અસ્તિત્વ હારી ગયા.
જતુ કરનાર લોકો, દુનિયા જીતી ગયા….

સંપ માટી એ કર્યૉ ને ઈંટ બની…
ઈંટો નુ ટોળુ થયુ ને ભીંત બની…
ભીંતો એક બીજાને મળી ને ઘર બન્યું….

જો નિર્જીવ વસ્તુઓ પ્રેમ અને લાગણી સમજતી હોય…
તો આપણે તો મનુષ્ય છીએ સાહેબ….

એક છોકરીએ jio ના કુસ્ટમર કેર મા કોલ કરી એક દમ ગુસ્સામા કહ્યુ
છેલ્લા ત્રણ કલાક થી મારું ઇન્ટરનેટ બંધ છે , બોલ હુ શુ કરૂ…..
દિલ મા મજા પડી જાય એવો જાવાબ પેલા એ આપીયો ……
મેડમ ત્યા સુધી થોડું ઘર નુ કામ કરી લો ”

ઓછુ ભણે તે કામ છોડે……વધુ ભણે તે ગામ છોડે……
વિલાયત ભણે તે “રામ” છોડે… અને
જેને સત્પુરૂષ સમજાય તે સંસાર છોડે….

જીવન માં દુ:ખ પડે તો મુખને સદા હસાવજો…
કોઈ લાખો રૂપિયા ચરણે ધરે તો.. ઠૂકરાવજો ..
પણ….સબંધ રાખે જે દિલ થી
તેને જીવન ભર નીભાવજો..

મોકલુ છુ મીઠી યાદ કયાંક સાચવી રાખજો,
સબંધ અમૂલ્ય છે યાદ રાખજો,
તડકા મા છાયડો ના લાવી શકુ,
પણ ખુલ્લા પગે તમારી સાથે,
ચાલીસ એ યાદ રાખજો……….

ભગવાને બે સરસ ગિફ્ટ આપી છે.
એક પસંદગી બીજી છે. તક
પસંદગી છે સારા જીવન માટે ની અને….
તક છે જીવન ને શ્રેષ્ઠ બનાવવા માટે ની….

ભગવાને સ્ત્રીઓને સુંદર બનાવી…..
સારું મગજ આપ્યું હરણ જેવી આંખો આપી
ગુલાબ જેવા હોઠ આપ્યા
પ્યાર થી ભરેલું દિલ આપ્યું ” પછી …….
જીભ આપીને બધા પર પાણી ફેરવી દીધું …


Gujarati Whatsapp Status 3


આ દુનિયા પણ ખુબ જ વિચિત્ર છે,
જયારે ચાલતાં પણ ન’તું આવડતુ ત્યારે
કોઇ પડવાં* ન’તા દેતા, અને,આજે જયારે
ચાલતા* *આવડી* ગયું છે, ત્યારે લોકો,
*પાડી દેવાની* મથામણ કરી રહયા છે……jagdish

માણસ નીચે બેઠો બેઠો પૈસા
ને સંપત્તિ ગણે છે કે કાલે આટલા હતા ને
આજે આટલા વધ્યા……..
ને ઊપરવાળો ઈશ્વર હસે છે ને માણસ ના
શ્વાસ ગણે છે. કે કાલે આટલા હતા ને
આજે આટલા ઓછા થયા.

કોઈ પણ કર્મ કરો, બસ ધ્યાન એટલું જ
રાખજો કે ભગવાન online છે…

જીભ તો જન્મતા ના
પહેલે દિવસે જ મળી જાય છે…
પણ; એના ઉપયોગની કળા મેળવવા
આખી જીંદગી નીકળી જાય છે…

જીવનમાં પસ્તાવો કરવાનું છોડીદો,
કંઈક એવું કરો કે તમને છોડનારા પસ્તાય.

કેવી પરિસ્થિતી નું આજે સર્જન છે
ખૂદ સર્જનહાર નું આજે વિસર્જન છે

એકાદ ગુલાબ પોત પોતાની ઘરવાળી ને
પણ આપી દેજો શીક્ષક દિન નીમીત્તે …….

જેટલા લેક્ચર એણે આપ્યા હશે
એટલા તો કોઈ એ નહિ આપ્યા હોય …

સંબંધો પતંગિયા જેવા હોય છે,
જોરથી પકડો તો મરી જાય,
છોડી દો તો ઉડી જાય.
ને જો પ્રેમથી પકડો તો તમારા
હાથમાં પોતાના 🦋રંગ છોડી જાય છે.

જીવન માં પ્રેમ કરનાર તો અનેક મળે છે,
પણ આપણી લાગણીઓ ને સમજનાર,
અને આપણી ખામીઓને સ્‍વીકારનાર
કોઇ એક જ હોય છે….

Gujarati Whatsapp Status : 4


કદર થાય છે. માણસ ની જરૂર*હોય ત્યારે, સાહેબ
બાકી જરૂર વિના તો હીરાપણ તિજોરી માં જ રહે છે…

કોઈ તમારા સારા કાર્યો પર
પણ સંદેહ કરે તો કરવા દેજો.
કારણ કે શંકા હંમેશા સોનાની
શુદ્ધતા પર થાય છે,
કોલસા ની કાળાશ પર નહીં…..

હું કેવો છું મને ખબર નથી. પરંતુ….
મને મળેલ દરેક વ્યક્તિ બહુ જ સરસ છે..
જેને હું હદયથી માન આપું છે…..
જેમા તમે પણ છો…

કબૂલ કરવાની હિમ્મત અને
સુધારી લેવાની દાનત​ હોય તો ​ભૂલ​ માથી
પણ ઘણુ બધુ શીખી શકાય છે….

દુનિયા નો નિયમ છે જ્યાં સુધી
કામ છે ત્યાં સુધી નામ છે
નહિ તો દૂર થી સલામ છે સાહેબ…

જીંદગીમાં જે વસ્તુ જરૂરિયાત કરતાં
વધારે હોય તે ઝેર કહેવાય.
ભલે પછી તે તાકાત હોય, ધન હોય,
વિદ્યા હોય, ભૂખ હોય, લાલચ હોય,
અભિમાન હોય, પ્રેમ હોય, પ્રસંશા હોય,
નફરત હોય કે પછી અમૃત……….

કોઈક અનુભવી પાસેથી શીખીને
સારું જીવી લેવું,
બધી આપણ ને જ ખબર પડતી હોય
એવું અભિમાન ન કરવું ..

જંગ જીતાડે જોગણી,,દુઃખના ખસેડે પહાડ.
વિપત વેળાએ આવજે વેલી.
એક આશરો તારો ” સોનેરી સવાર’

રૂબરૂ નથી મળાતું
માટે જ શબ્દો દ્વારા મળું છું,
કોઈ યાદ કરે કે ન કરે
હું રોજ સૌને યાદ કરું છું !!”

જીંદગી ત્યારે સારી લાગે છે જ્યારે
જીવનમાં આપણે ખુશ હોઇએ પણ
શ્રેષ્ઠ જીવન તો એને જ કહેવાય જ્યારે
લોકો આપણાથી ખુશ હોય……


Gujarati Whatsapp Status : 5


ખેતર મા છોકરી ઉભી ગીત ગાતી હતી
મહૌબ્ત 🌧બરસાદેના તુ સાવન આયા હે
પાછળ એનો બાપ ઉભો હતો
તારા બાપ નુ જીરૂ બગડી ગયુ
અને તને મહૌબ્ત ની પડી છે
ઢોર ના પેટ ની…

સાલુ આ પત્નીઓ પણ કમાલ છે
પહેલા પાંચ હજાર ની સાડી લાવીને
પોતે ઓઢે અને વરસ પછી તેનુ ગોદડુ
કરી ને આપણને ઓઢાડે.

સ્વાર્થી થતી દુનિયા માં વધુ નહિ થોડું વિચારો,
બધા અફસોસ થી કહે છે કે કોઈ કોઈનું નથી,
પણ કોઈ એમ નથી વિચારતું કે આપણે
કોઈ ના થયા કે કોઈ આપણા થાય…………….

જીંદગી બહુ ટુંકી છે… મજા કરતા શીખો…
દરેક ના નસીબ માં રડવાનુ તો લખ્યું જ છે…
અરે, નસીબ શુ ચીજ છે…
તેને પણ બદલતા શીખો……….

જીવન ના દાખલા સાચવીને ગણજો સાહેબ…
એકાદ બાદબાકી બધાજ સરવાળા ને શૂન્યમ્ાં ફેરવી દે છે.

સુખનુ કોઈ “શેડયૂલ” ના હોય,
આનંદની “અપોઈન્ટમેન્ટ”ના હોય,
અને પ્રેમનુ “પ્લાનિંગ”ના હોય,
જીવનને ” મોજ”થી જીવો એમા વિચારવાનુ ના હોય.!

વગર માંગે ઈશ્વરે બધુ આપી દીધું
નીચે વીશાળ ધરતી
ઉપર આકાશ આપી દીધું જ્યારે મે પુશ્યું
હુ જીવીશ કોના આધારે ત્યારે મને તમારાં જેવા
મિત્રો નું નજરાણું આપી દીધું.

Post a Comment

Previous Post Next Post